ખેડૂતોએ સરકારની 6 હજારની સહાય મેળવવા આધારકાર્ડ સીડીગ ફરજીયાત

November 8, 2019 at 2:09 pm


Spread the love

દેશના નાના/સિમાંત/મોટા તમામ ખેડૂત ખાતેદારોને પ્રધાનમંત્રી સમ્માન નિધિ યોજના હેઠળ ખાતેદારોને વાષિર્ક રૂા.6 હજારની સહાય ત્રણ સમાન હપ્તામાં ચુકવવા માટે પ્રતિબÙ છે. જે અંતર્ગત સરકાર દ્વારા તબક્કાવાર લાભાથ}આેને સહાયના હપ્તા ચુકવણાની કામગીરી હાલ ચાલી રહી છે. જે લાભાથ}આેના આધારકાર્ડ સીડીગ કરાવેલ હશે તેમને જ આગામી હપ્તાની રકમ ચુકવવામા આવશે તે મુજબ આધારકાર્ડ સીડીગ અને અન્ય બેંકની વિગતમાં જે કોઇ સુધારા કરવા માટે તા.30 નવેમ્બર સરકાર દ્વારા નક્કી કરવામા આવેલ છે તો આ લાભાથ}ની વિગતમાં સુધારા કરવા માટે તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત કચેરી ખાતે નિયત તારીખ મુજબ સુધારા કેમ્પનું આયોજન કરેલ છે.
આ સુધારા કેમ્પમાં જે કોઇ લાભાથ}આેને બેંક એકાઉન્ટ નંબર, આઇએફસી કોડ કે આધારકાર્ડ અપડેટ વિગેરે કરવાના હોય તેમને આ સુધારા કેમ્પમાં લાભ લેવા અનુરોધ કરવામા આવે છે. જેમાં તા.11 નવેમ્બરના રોજ સવારે 10 કલાકથી સાંજના 18 કલાક સુધી ભાવનગર તાલુકાની તાલુકા પંચાયત સુધી જેસર તાલુકાની તાલુકા પંચાયત કચેરી ખાતે, તા.ર0 નવેમ્બરના રોજ સવારે 10 કલાકથી સાંજના 18 કલાક સુધી ઘોઘા તાલુકાની તાલુકા પંચાયત કચેરી ખાતે, તા.ર1 નવેમ્બરના રોજ સવારે 10 કલાકથી સાંજના 18 કલાક સુધી પાલિતાણા તાલુકાની તાલુકા પંચાયત કચેરી ખાતે તેમજ 22 નવેમ્બરના રોજ સવારે 10 કલાકથી સાંજના 18 કલાક સુધી ભાવનગર સિટીનો સિટી મામલતદાર કચેરી ખાતે આ કેમ્પનું આયોજન કરવામા આવેલ છે. આ કેમ્પમાં લાભાથ}આે નિયત કરેલ સમયે કેમ્પમાં અનિવાર્ય સંજોગો મુજબ હાજર રહી ન શકે તો તેમણે તા.રપ નવેમ્બરથી તા.ર7 નવેમ્બ સુધી જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત ખેતીવાડી કચેરી ખાતેથી સુધારો કરી આપવામા આવશે. જેની ખાસ નાેંધ લેવી તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.આર.કોસાંબીએ જણાવ્યું છે.