ગડુ (શેરબાગ) વેપારીઆેએ બંધ પાડી વિરોધ કર્યો

September 10, 2018 at 12:54 pm


ભાજપ સરકાર સામે માેંઘવારીના મુદ્દે કાેંગ્રેસ દ્વારા અપાયેલ ભારત બંધના એલાનના પગલે આજે માંગરોળ, માળીયા હાટીના વિસ્તારના ધારાસભ્ય બાબુભાઈ વાજાના વતન ગડુ શેરબાગમાં વેપારીઆેએ સંપુર્ણ બંધ પાળી માેંઘવારીનો વિરોધ કર્યો હતો.

Comments

comments

VOTING POLL