ગઢશીશામાં દુકાનના પતરા તાેડી પ1700ની ચોરી

September 12, 2018 at 9:25 pm


ગઢશીશામાં તસ્કરોએ એક દુકાનના પતરા તાેડીને રૂા. પ1700ની માલમતા ચોરીને લઈ ગયા હતા. ગઢશીશા પાેલીેસે વિગતાે આપતા જણાવ્યું હતું કે, ગઢશીશાના નવાવાસમાં રહેતા વિમલિંસહ જુવાનિંસહ જાડેજાની મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવીને દુકાનના પતરા તાેડીને અંદરથી રૂા. પ1700ની કિંમતના13 મોબાઈલ ચોરી કરીને લઈ ગયા હતા. પાેલીસે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી છે.

Comments

comments