ગણપતિની પ્રતિમાને આખરીઆેપ

September 12, 2018 at 11:28 am


ગણેશ ઉત્સવ ઉજવવા ગાેંડલ શહેરમાં તડામાર તૈયારીઆે ચાલી રહી છે ત્યારે ગણપતિની પ્રતિમા તૈયાર કરતાં અત્રેના ગુંદાળા ચોકડી પાસે કારીગરો દ્વારા પ્રતિમાને આખરી આેપ આપવામાં આવી રહ્યાે છે. તેઆેના નાના બાળકો પણ રંગબેરંગી કલરથી પ્રતિમાને આકર્ષણ આપી રહ્યા છે.(તસવીરઃ પિન્ટુ ભોજાણી)

Comments

comments