ગાંધીધામમંથી 1 કિલો ગાંજા સાથે એક શખ્સ પકડાયો

August 31, 2018 at 10:46 pm


પૂર્વ કચ્છ એસઆેજીએ શહેરના રેલ્વે સ્ટેશનના ગેટથી બસસ્ટેશન રોડ સુધીના આવેલા એક ઝુપડામાંથી એક કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતાે.

એસ.આે.જી.એ વિગતાે આપતાં જણાવ્યું હતું કે, પી.આઈ. એચ.એલ.રાઠોડના મળેલી બાતમીના આધારે એએસઆઈ પૃથ્વીિંસહ જાડેજા, દેવાનંદ બારોટ, જગદિશિંસહ સરવૈયા, ગાેપાલભાઈ સાેધમ, ગુલાબ અબ્બાસ પલેજા અને લાલજી તેરરવાડીયા સહિતના સ્ટાફે રેલ્વે સ્ટેશનના ગેટથી બસસ્ટેશન સુધીના રોડ સુધીના એક ઝુપડામાં રેડ પાડી લાકડાની કેબિનમાં વેંચાણઅથેૅ રાખેલો રૂા. 6ર00ની કિંમતનાે 1 કિલો 4 ગ્રામ ગાંજા સાથે રાજુ છોટુ દેવીપૂજક (ઉ.વ.38) રહે. મુળગામ રાસ, બાેરસદ, જી. આણંદ તથા ભીલવાસ પાલીતાણ જી. ભાવનગર હાલ રેલ્વે સ્ટેશન ઝુપડાને ઝડપી પાડ્યો હતાે. સાથે સાથે ગાંજો વેચનારના પપપ0 સહિત કુલ રૂા. 11પપ0નાે મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે એનડીપીએસ હેઠળ ગુનાે નાેંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL