ગાંધીધામમાંથી ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

April 20, 2019 at 9:39 am


ગાંધીધામના સથવારા કોલોનીમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો.
આ બનાવની મળતી વિગતો મુજબ પ્રવિણ કાનજીભાઈ સથવારા (રહે. સેકટર-પ સથવારા કોલોની ગાંધીધામ) પોતાના ઘરે આઈપીએલની મુંબઈ ઈન્ડિય તથા દિલ્હી
આભાર – નિહારીકા રવિયા કેપીટલ વચ્ચેની મેચમાં મોબાઈલ ફોન પર દાવ લખી હારજીતનો સટ્ટો રમાડી રોકડ રૂપિયા ૧૧પ૦, મોબાઈલ નંગ ૩ કિ.રૂ. રપ૦૦૦ મળી કુલ ર૬૧પ૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે જુગાર ધારા હેઠળ નોંધી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments