ગાંધીધામમાં જુગાર રમતા 4 શખ્સાે 10 હજારની રોકડ સાથે જબ્બે

July 29, 2018 at 9:03 pm


ગાંધીધામના ભારતનગર રેલ્વે પાટા નજીક ખુલ્લા પ્લોટમાં ગંજી-પાનાનાે જુગાર રમતા 4 શખ્સાે 10300ની રોકડ સાથે ઝડપાયા છે.

એ ડિવિઝન પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, ભારતનગર રેલ્વે પાટા પાસે એસઆરસીના ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા હનીફ જુબેર હિંગાેરજા, રાજેશ વાલા કોલી, સહેજાદ ઉફેૅ લાલો સીદીક મેમણ, અશોક ઉફેૅ ટકલો પેથા પટેલને રોકડા રૂા. 10300 સાથે પકડી પાડ્યા હતા.

Comments

comments

VOTING POLL