ગાંધીધામમાં જુગાર રમતા 8 શખ્સાે પ3800ની રોકડ સાથે ઝડપાયા

September 6, 2018 at 9:17 pm


ગાંધીધામમાં ગંજી-પાનાનાે હાર-જીતનાે જુગાર રમતા 8 શખ્સાેને રોકડા રૂા. પ3800 સાથે ઝડપી પાડ્યા હતા.

ગાંધીધામ બી ડિવિઝન પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતુ ંકે, સેક્ટર-3 પ્લોટ નં. 114ના કમ્પાઉન્ડમાં ગંજીપાનાનાે હાર-જીતનાે જુગાર રમતા પ્રકાશ ચુનીલાલ સથવારા, ગુણવંત લાલજી પટેલ, જીતેશ લાલજી સથવારા, સંતાેષ કાંતિલાલ સથવારા, મુકેશ ભવાન સથવારા, ભગવાનજી લખમણ સથવારા, મેહુલ ખીમજી સથવારા, મુકેશ ખીમજી સથવારા અને કપિલ પાંચા સથવારાને રોકડા રૂા. પ3800, સાત મોબાઈલ સહિત કુલ રૂા. 9પ800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

Comments

comments

VOTING POLL