ગાંધીધામમાં ધાણીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

January 21, 2019 at 9:05 am


ગાંધીધામ બી-ડીવીઝનને મળેલી બાતમીના આધારે જીઆઇડીસી રામદેવપીર મંદિર સામે રેડ કરતાં દેવેન્દ્રસિંહ સહેનસિંહ રાજપૂત (રહે. ગાંધીધામ), બાબુભાઇ હમીરભાઇ ગોહિલ (રહે. ગાંધીધામ), પરબતભાઇ અણંદાભાઇ મુછળીયા (રહે. ગાંધીધામ) અને દિનેશભાઇ લક્ષ્મણભાઇ પરમાર (રહે. ગાંધીધામ) વાળાઆે જાહેરમાં લાઇટના અજવાળે ધાણીપાસા વળે પૈસાની હારજીતનો જુગાર રમતાં રોકડ રૂપિયા 1630 સાથે ઝડપી પાડયા હતા. પોલીસે ચારેય શખ્સો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નાેંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL