ગાંધીધામમાં યુવાન સાથે ર.ર૯ લાખની છેતરપીંડી

July 18, 2019 at 9:02 am


ગાંધીધામના યુવાન સાથે એટીએમ કોમ્પ્યુટર મારફતે ર.ર૯ લાખની છેતરપીંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવાઈ છે.
આ અંગે અમરદીપસિંહ સિંકદરપ્રસાદ યાદવ (રહે. રેલવે કોલોની ગાંધીધામ)એ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૪-પ-ર૦૧૯થી ૭-પ-ર૦૧૯ સુધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અલગ અલગ એટીએમ દ્વારા કોમ્પ્યુટરના સ્રોતથી સોર્સનો ઉપયોગ કરી બેંકના ખાતામાંથી રૂ. ર.ર૯ લાખ ઉપાડી છેતરપીંડી કરી છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL