ગાંધીધામમાં સામાન્ય બાબતે યુવાનને લાકડી વડે માર માર્યો

February 14, 2019 at 8:59 am


ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં સામાન્ય બાબતે યુવાનને લાકડી વડે માર માર્યો હોવાની ફરિયાદ નાેંધાવાઇ છે.

આ અંગેની મળતી વિગતો મુજબ રાહુલ ઘનશ્યામભાઇ મુરજાણી (રહે. ભારતનગર)એ ફરિયાદ નાેંધાવી છે કે, આરોપીઆે રવિ સોનુ ખેમાણી, જીતુભાઇ મંગારામ ખેમાણી તથા બે ઇસમોએ તારી ટેબલ અમારી હદમાં કેમ રાખે છે તેમ કહી બોલાચાલી કરી જીતુ ખેમાણીએ લાકડી વડે માથાના ભાગે માર મારતાં ઇજાઆે પહાેંચી હતી. પોલીસે તમામ શખ્સો વિરૂધ્ધ ગુનો નાેંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL