ગાંધીધામ હાઇવે પર અકસ્માતે યુવાનનું મોત

January 11, 2019 at 9:08 am


ગાંધીધામ નેશનલ હાઇવે પર ગાયત્રી પેટ્રાેલ પંપ પાસે અકસ્માતે યુવાનનું મોત નીપજ્યું હતું.

આ અંગેની મળતી વિગતો મુજબ ગાંધીધામ બી-ડીવીઝન પોલીસ મથકે મધુ દેવરાજન (રહે. આદિપુર)એ ફરિયાદ નાેંધાવી છે કે, પડાણા ગાયત્રી પેટ્રાેલ પંપ સામે ગાંધીધામ હાઇવે પર ટ્રેલર નં. જી.જે. 1ર એકસ ર349ના ચાલકે ટ્રેલર પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી તેના મિત્ર વિજયન આેકેસોનકુનીના મોટર સાયકલ નંબર જી.જે. 1ર બી.જી. 989રને હડફેટે લઇ અકસ્માત કરતાં તેને ગંભીર રીતે ઇજાઆે પહાેંચતાં મોત નીપજ્યું હતું. પોલીસે ટ્રેલર ચાલક વિરૂધ્ધ અકસ્માત મોતનો ગુનો નાેંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL