ગાંધીનગરના વિધાર્થીઆેનો લખપત નજીક અકસ્માતઃ પાંચ ઘવાયા

January 21, 2019 at 9:05 am


લખપત નજીક ગાંધીનગરથી પ્રવાસે આવેલ વિધાર્થીઆેની કારનો અકસ્માત સજાર્તાં પાંચ વિદ્યાથ}આે ઘવાયા હતા.

આ અંગેની મળતી વિગતો મુજબ ભવાનીસિંઘ ગૌરવભાઇ દેસાઇ (રહે. ગાંધીનગર)એ ફરિયાદ નોંધાવી છે કે, પોતે પોતાના વિદ્યાથ}આે સાથે કમાન્ડર જીપમાં નારાયણ સરોવર જતાં હતા ત્યારે રાેંગ સાઇડમાં ઇન્ડિકા કાર આવતાં જીપ સાથે અકસ્માત સજાર્યો હતો જેમાં qક્રપાલ રમેશભાઇ પટેલ (ઉ.વ. ર1), જાંવી ઉત્પાલ દેસાઇ (ઉ.વ. ર0), િસ્મતભાઇ શૈલેષભાઇ (ઉ.વ. ર0), યશરાજ જીતેન્દ્રભાઇ સોનારા (ઉ.વ. ર1), રજતભાઇ શૈલેન્દ્રભાઇ સહિતના વિદ્યાથ}આે જે પંડિત દિનદયાલ પેટ્રાેલીયમ યુનિવસિર્ટી ગાંધીનગરમાં અભ્યાસ કરે છે તેઆે પ્રવાસે આવ્યા હતા ત્યારે આ અકસ્માત સજાર્યો હતો. અકસ્માતમાં ઘવાયેલા વિદ્યાથ}આેને હોસ્પિટલમાં સારવાર અથ£ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તમામ વિદ્યાથ}આેને સારવાર આપવામાં આવી હતી.

લખપત તાલુકાના બીટીયારી સુફીમીયા પીરની દરગાહ પાસે બનેલા આ બનાવમાં જીપ ચાલકને ગંભીર રીતે ઇજાઆે પહાેંચતાં તેનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નાેંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL