ગાેંડલમાં 10-10 દિવસથી પાણી વિતરણ ન થતાં રોષ

August 6, 2018 at 11:30 am


સમગ્ર સૌરાષ્ટ્રમાં ને ખાસ કરી રાજકોટ જિલ્લા માં મેઘરાજા એ સારી એવી મહેર કરી છે છતાંય પાલિકા તંત્ર ના અણધણ વહીવટ થી ગાેંડલ શહેર ની દોમડીયા સોસાયટી ના રહીશો પાલિકા કચેરી ખાતે આવી 10 10 દિવસ સુધી પાણી નહી મળ્યા નો આક્ષેપ કર્યા હતા આ તકે પાલિકા પ્રમુખ ને ઉગ્ર રજુઆત કરી હતી. તંત્ર દ્વારા તાત્કાલિક રહીશો ના પ્રશ્ન નું નિરાકરણ કરવા સૂચના અપાય હતી.

Comments

comments

VOTING POLL