ગાેંડલ પંથકમાં મેઘરાજાની મહેરઃ વાતાવરણમાં ઠંડક

July 12, 2018 at 11:24 am


ગાેંડલ માં મેઘરાજાએ મહેર વરસાવી હતી. સવાર થીજ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. બપોર બાદ વરસાદ શરુ થતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી છે. ગાેંડલ પંથક માં જામવાડી,ચોરડી,ગોમટા, દેરડી, મોવિયા,ભોજપરા,બીલયાડા, ભુણાવા સહિતના ગામોમાં વરસાદ પડયો છે.

Comments

comments

VOTING POLL