ગુજરાતનું જાહેર દેવું વધીને 2,17,378 કરોડ

February 21, 2019 at 12:01 pm


31-12-2018ની સ્થિતિએ રાજ્યનું જાહેર દેવાના આંકડા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના પ્રñમાં બહાર આવ્યા છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકારનું જાહેર દેવું રાજાની કુંવરી જેવું છે. જે વર્ષ 2017-18માં 2,17,378 કરોડને પહાેંચી ગયું છે. તેવું નાણામંત્રીના લેખિત જવાબ પરથી ફલિત થાય છે તો રાજ્યના નાણામંત્રી નીતિનભાઈ પટેલે કબુલ્યું છે કે, રાજવિતીય શિસ્તનું પાલન અને તે દ્વારા તેવું રાજ્યના વિકાસ માટે મૂડી ખર્ચની જરૂરિયાત પ્રમાણે અને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ મર્યાદાની અંદર રહે છે.

Comments

comments