ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા દુલ્હન સ્પર્ધાનું આયોજન

June 20, 2018 at 10:38 am


જામનગર ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આયોજીત આેપન જામનગર બ્રાઇડલ (દુલ્હન) કોમ્પીટીશનનું આયોજન તા.29-6-2018ના રોજ રાખેલ છે, જેમાં કોઇપણ જ્ઞાતિની બહેનો ભાગ લઇ શકશે. જેમાં 1 થી 10 નંબરને (ગોલ્ડ) ગીફટ આપવામાં આવશે, સ્પર્ધાનું સ્થળ વિશ્વકમાર્ બાગ પટેલ કોલોની બપોરના 3 કલાકે ફોર્મ મેળવવાનું સ્થળ વિશ્વકમાર્ ગુર્જર સુતાર જ્ઞાતીની આેફીસ પંચેશ્વર ટાવર, જામનગર તેમજ ફોર્મ સ્વીકારવાની છેંી તા.25-6-2018 રાખેલ છે, વિશેષ માહિતી માટે ચેતનાબેન વાલંભીયા હિનાબેન અઘેડાનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

Comments

comments