ગેંગ રેપમાં ફસાઈ જવાના ડરથી ત્રણેય મિત્રો ભૂગર્ભમાં

February 28, 2018 at 3:16 pm


વિશ્ર્વનગર આવાસનગર યોજના કવાર્ટરમાં રહેતી મહિલા પર ત્રણ શખસોએ ગેંગરેપ ગુજારી ખુની હુમલો કર્યાની ફરિયાદ પરથી હોસ્પિટલે સારવારમાં ખસેડાતા એસીપી હર્ષદ મહેતા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી તપાસ કરતા પૈસા પડવવા માટે ખુદ પતિએ જ નાટક કયુ હોવાનું બહાર આવ્યું હતું. અગાઉ મહિલાના પતિ પ્રકાશ રમેશ રાણાએ પૈસા પડાવવા કમલેશ ગુા, મહેશ રાઠોડ અને અનિલ રાઠોડને ધમકી આપી હોય અને પોલીસમાં ફરિયાદ કરવા જતાં ત્રણેય મિત્રો ભુગર્ભમાં ઉતરી જતાં પોલીસે તેમના નિવેદન લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યેા છે.

Comments

comments

VOTING POLL