ઘઉંના લોટથી ચમકાવો ચહેરો, નોંધી લો ફેસપેકની રીત

August 17, 2018 at 5:42 pm


ઘઉંના લોટનો ઉપયોગ મોટાભાગે ઘરમાં રોટલી, ભાખરી, પરોઠા જેવી ખાદ્ય સામગ્રી બનાવવામાં જ થાય છે. કારણ કે ઘઉંનો લોટ સ્વાસ્થ માટે ખૂબ સારો ગણાય છે. ઘઉંના લોટનું સેવન કરવું શરીર માટે જરૂરી હોય છે. જેવી રીતે ઘઉંનો લોટ શરીર માટે જરૂરી છે તેવી જ રીત ત્વચા માટે પણ તે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ઘઉંના લોટમાં પાણી ઉમેરી એક પાતળી પેસ્ટ બનાવવી અને રોજ સવારે તેમજ સાંજે તેને ચહેરા પર 10 મિનિટ માટે લગાવવી. આ ઉપાય શરૂ કર્યાના પંદર જ દિવસમાં તમારી ત્વચા ચમકવા લાગશે.

Comments

comments

VOTING POLL