ઘુમલીમાં થયેલી હત્યા સામે પોરબંદર બ્રûસમાજમાં ભારે આક્રાેશ

January 19, 2019 at 2:19 pm


મુળ પોરબંદરના તથા છેલ્લા કેટલાક વર્ષોથી ઘુમલી ખાતે આશાપુરા મંદિરે સેવા કરતા પુજારીની ઘાતકી હત્éાના બનાવના પોરબંદર બ્રûસમાજમાં ઉગ્રપ્રત્યાઘાતો પડયા છે અને જીલ્લા કલેકટરને સમસ્ત બ્રûસમાજ દ્વારા આવેદન પાઠવવામાં આવ્éું હતું જેમાં તેઆેએ ઉગ્ર રજુઆતો કરીને પોતાની વ્યાજબી માંગણી પૂર્ણ કરવા જણાવ્éું હતું.
પોરબંદર સમસ્ત બ્રûસમાજ દ્વારા જીલ્લા કલેકટરને પાઠવાયેલા આવેદનમાં જણાવાયું હતું કે, ઘુમલીના આશાપુરા મંદિર લુંટ તેમજ હત્éાનો બનાવ બન્યાે છે તેને સમસ્ત બ્રûસમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને હત્યારાઆેને તાત્કાલીક પકડી પાડવામાં આવે તેવી માંગણી કરીને ઉમેર્યુ હતું કે, ઘુમલી-આશાપુરા મંદિરે જે લુંટ તેમજ હત્éાનો બનાવ હસુભાઇ પંડીતનો બનેલ છે તેના આરોપીને તાત્કાલીક પકડીને કડકમાં કડક સજા કરવી જોઇએ. એટલું જ નહી પરંતુ આ મંદિરે પોલીસ પ્રાેટેકશનની પુરતી વ્યવસ્થા કરવાની સાથાેસાથ જે કોઇપણ મંદિરોમાં પુજારી તરીકે બ્રાûણ હોય તેવા તમામ પુજારીઆેને પોલીસ પ્રાેટેકશન પણ પુરૂ પાડવું જોઇએ તેવી માંગણી સાથે સમસ્ત બ્રûસમાજના પ્રમુખ અશ્વિનભાઇ ઠાકરની આગેવાનીમાં નિવાસી નાયબ કલેકટર મહેશભાઇ જોશીને આવેદન પાઠવવામાં આવ્éું હતું.
બ્રાûણ સુપ્રિમ કાઉન્સીલ દ્વારા આવેદન
બ્રાûણ સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખ દિનેશભાઇ થાનકીએ પણ રજુઆત કરીને એવું જણાવ્éું હતું કે, બ્રાûણ સુપ્રિમ કાઉન્સીલની બેઠકમાં આ હુમલાને વખોડી કાઢવામાં આવ્éાે હતો અને હત્યારાઆે 48 કલાકમાં નહી પકડાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી દિનેશભાઇ તથા મંત્રી સંજયભાઇ અત્રી વગેરેેએ આપી હતી.

Comments

comments

VOTING POLL