ચંદા કોચર સંદભેૅ પેનલનાે હેવાલ બે મહિનામાં આવશે

August 24, 2018 at 7:49 pm


આઈસીઆઈસીઆઈ બેંકના ચેરમેન જીસી ચતુવેૅદીએ કહ્યું છે કે, મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝીક્યુટીવ આેફિસર ચંદા કોચરને ચાલુ રાખવાના સંદર્ભમાં નિર્ણય જસ્ટિસ બીએન શ્રીકૃ»ણ પેનલના અહેવાલ બાદ લેવામાં આવશે. તેમની સામે આ પેનલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અઢી મહિનાની અંદર અહેવાલ સાેંપવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ દ્વારા આ પેનલનું નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે જે કોચર સામે કરવામાં આવેલા આક્ષેપાેમાં તપાસ કરી રહી છે. આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા લોન મંજુર કરવામાં કોચર દ્વારા ચોક્કસ પ્રકારની તરફેણની રણનીતિ અપનાવવામાં આવી હોવાના આક્ષેપાે કરવામાં આવી ચુક્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે, અહેવાલ પેિંન્ડગ છે ત્યાં સુધી કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપવી યોગ્ય રહેશે. આરબીઆઈના ધારાધોરણના કારણે હાલમાં ઘણી બેંકોને નુકસાન થઇ રહ્યું છે. ચંદા કોચરના સંદર્ભમાં શ્રીકૃ»ણ પેનલનાે અહેવાલ બે મહિનામાં આવી જશે. પ્રથમ ત્રિમાસિક ગાળાના નુકસાનના આંકડામાં જણાવવામાં આવ્યું હતું કે, બેડલોન માટે ઉંચી પ્રાેવિઝિિંનગના કારણે આઈસીઆઈસીઆઈ બેંકને 1.19 અબજ રૂપિયાનું નુકસાન થયું હતું. ફેબ્રુઆરી મહિનામાં જારી કરવામાં આવેલા આરબીઆઈના પરિપત્રમાં બેંકોને કેટલીક સૂચના આપવામાં આવી હતી. ચતુવેૅદીએ આશા વ્યક્ત કરી હતી કે, પાવર પ્રાેજેક્ટના સંદર્ભમાં ટૂંકમાં જ કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે. ચંદા કોચરને લઇને સેબી દ્વારા પણ તપાસ કરવામાં આવી રી છે. અર્થશા?ી અને પૂર્વ મુખ્ય આ##352;થક સલાહકારનું કહેવું છે કે, ઇÂચ્છત ઉદ્દેશ્યોને હાસલ કરવા માટે બેંકોના રા»ટ્રીયકરણને લઇને પણ સમીક્ષા થઇ શકે છે. યુકો બેંકના એમડી અને સીઈઆે રવિ કૃ»ણનનું કહેવું છે કે, વતૅમાન લઘુત્તમ મૂડીના ધારા ધોરણ વધારે કઠોર છે.

Comments

comments

VOTING POLL