ચરબી ઘટાડવાનો અકસીર ઈલાજ, કરો બસ આટલું જ…….

March 9, 2019 at 8:55 pm


શરીરમાં જમા એક્સ્ટ્રા ચરબીના કારણે દેખાવ તો ખરાબ થાય જ છે પણ સાથે સાથે ઘણી હેલ્થ પ્રોબ્લેમ પણ થાય છે. એકવાર બોડીમાં જમા થયા બાદ આ ચરબીને દૂર કરવી મુશ્કેલ છે. રેગ્યુલર ફેટ બર્નિંગ એક્સરસાઇઝ અને કેટલીક આયુર્વેદિક ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાથી ચરબી ઝડપથી ઘટે છે અને ફરક ઝડપથી નજર આવવા લાગે છે. ઝડપથી ચરબી ઘટાડવા માટેનો આ આયુર્વેદિક ફોર્મ્યુલા ઘરે જ બનાવી શકાય છે. આના ઘણા બધા સ્વસ્થ્યને લગતાં ફાયદાઓ પણ છે.

હળદર 100 ગ્રામ, તજ 100 ગ્રામ, મેથી 100 ગ્રામ, કાળું જીરું 100 ગ્રામ, સૂંઠ 50 ગ્રામ, કલંજી 100 ગ્રામ, કાળા મરી 20 ગ્રામ આ તમામનું મિશ્રણ કરી તેને એક કાચની ડબ્બીમાં ભરી દો….બાદમાં એક કપ નવશેકા પાણીમાં એક ચમચી એપ્પલ સાઈડર વિનેગર ભેળવો. આ પાવડર સવારે અને સાંજે જમ્યા પહેલા લો. જેનાથી મોટાપો ઘટશે, આ પાવડર નિયમિત લેવાથી બોડીમાં જમા એક્સ્ટ્રા ફેટ ઓગળી જશે અને મોટાપો ધીમે ધીમે ઘટશે. તો સાથે જ ડાયાબિટીસથી બચવા આ ફોર્મ્યુલાથી બોડીમાં ધીમે ધીમે સુગર લેવલ બેલેન્સ કરે છે અને વધી ગયેલી સુગરને ઓછી કરીને બેલેન્સ કરે છે.

આવું કરવાથી બોડીમાં રહેલા ટોક્સિક નીકળી જાય છે અને સ્કિન સારી થાય છે, અને સામાન્ય બીમારીઓથી બચાવ કરે છે. આ ફોર્મ્યુલામાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ તત્વ વધતી ઉંમરને ઓછી કરે છે અને યુવાની જાળવી રાખે છે. આનાથી લીવર અને કિડનીને નુકસાન કરવા વાળા ટોક્સિક તત્વો દૂર થાય છે અને આ તત્વો દૂર થવાથી અને લીવર અને કિડની સ્વસ્થ રહે છે. તેમજ આ ફોર્મ્યુલાથી પાચન સારું થાય છે અને એસીડીટી, ખાટો ઓળકારો, કબજિયાત, ગેસ જેવી પ્રોબ્લેમ દૂર થાય છે.

Comments

comments

VOTING POLL