ચોટીલાના ગોલીડા ગામે કોળી યુવાનનો ઝેર પી આપઘાત

April 20, 2019 at 11:05 am


ચોટીલાના ગોલીડા ગામે કોળી યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવના પગલે પોલીસે આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગોલીડા ગામે રહેતો શૈલેષ વિઠ્ઠલભાઈ શીશા ઉ.વ.23 નામનો કોળી યુવાન ગઈકાલે સવારે તેના ગામમાં ઝેરી દવા પી ઘેર આવી તેની માતાને ઝેર પીધાનું કહી પડી જતાં તેને વધુ સારવાર માટે અહીંની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સારવાર દરમ્યાન મોત નિપજતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL