ચોરાઉ બેટરી સાથે બે મહિલા ઝડપાઈ

May 25, 2019 at 9:00 am


પૂર્વ કચ્છ એલસીબી પેટ્રોલીંગમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં ગંગુબેન દેવશી દેવીપૂજક (રહે. અંજાર) અને ગુલાબબેન નરેશ દેવીપૂજક (રહે. અંજાર)ના કબ્જામાં બેટરી મળી આવતાં પૂછપરછમાં આધારપુરાવા ન મળતાં બન્ને આરોપી વિરૂદ્ધ સીઆરપીસી ૪૧/૧-બી મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Comments

comments

VOTING POLL