છાંયામાં અડધા લાખની રોકડ અને ટી.વી. ની ચોરી

November 8, 2019 at 12:59 pm


પોરબંદરમાં દુકાનોમાં ચોરીના વધેલા બનાવ બાદ હવે ઘરફોડી પણ થઈ રહી છે તેવો એક બનાવ પોલીસ ચોપડે ચડéાે છે, જેમાં છાંયામાં અડધા લાખની રોકડ અને ટી.વી. ની ચોરી થયાની ફરિયાદ નાેંધાઈ છે.

છાંયા નવાપરામાં આવેલા સ્વસ્તિક પાર્કમાં રહેતા સરોજબેન ગોરધનદાસ ઠકરાર નામના આધેડ મહિલાએ એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે કોઈ ચોરે તેના મકાનના મેઈન દરવાજાનું તાળું તોડીને હોલમાં રાખેલ સેન્સુઈ કંપનીનું 32 Iચનું એલ.ઈ.ડી. ટી.વી. કે જેની કિંમત 10 હજાર રૂપીયા થાય છે તે ચોરી લીધું હતું. તે ઉપરાંત લાકડાના કબાટમાં રાખેલ 48 હજારની રોકડ પણ ચોરી લીધી છે. પોલીસે સરોજબેનની ફરિયાદ પરથી અજાÎયા તસ્કર સામે ગુન્હો નાેંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments

comments