જંબુસરમાં થાંભલા પર કામ કરતા યુવાનને વિજશોક ભરખી ગયો

February 12, 2018 at 11:37 am


ભાણવડ તાલુકાના જંબુસર ગામની સીમમાં ઇલેકટ્રીક થાંભલા પર કામ કરી રહેલા પીન્ટુભાઇ હૈદરભાઇ કાઠાત જાતે મુિસ્લમ (ઉ.વ. ર0) વાળા ને બંધ લાઇનમાંથી અચાનક શોર્ટ લાગતા મરણ જતા પોલીસએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL