જકાર્તામાં દોડતી ટ્રેનમાં યોજાયો ફેશન શો, 50થી વધુ મોડલ્સે કર્યું રેમ્પ વૉક

May 8, 2019 at 12:38 pm


સામાન્ય રીતે ફેશન શો કોઈ સ્થાઈ જગ્યાએ થતો હોય છે પરંતુ જકાર્તામાં અજીબોગરીબ ઘટના બની હતી. જકાર્તામાં વિચિત્ર ફેશન શો યોજાયો હતો.

જકાર્તામાં એક્સપ્રેસ ટ્રેન અંદાજે 90 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. એરપોર્ટ એક્સપ્રેસ ટ્રેનમાં યોજોયેલા આ ફેશન શો ઇન્ડોનેશિયાની ટ્રેડિશનલ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવા માટે હતો.

આ ફેશન શો લગભગ દોઢ કલાક સુધી ચાલ્યો હતો. અને આ ફેશન શોમાં મોટા ભાગની મુસ્લિમ મહિલાએ જ ભાગ લીધો હતો.

Comments

comments

VOTING POLL