જગ્ગુ દાદા… જેકી શ્રાેફ પાલિતાણામાં…!

July 30, 2018 at 4:07 pm


બોલીવુડના જાણીતા અભિનેતા અને ટાઇગર શ્રાેફના પિતા જેકી શ્રાેફ આજે પાલિતાણા આવી પહાેંચ્યા હતા. પાલિતાણા ખાતે હવામહેલ અને અન્ય વિસ્તારોમાં તેણે પગપાળા મુલાકાત લેતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ ઉપરાંત જોન અબ્રાહમ પણ પાલિતાણા આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

Comments

comments