જમ્મુ–કાશ્મીરમાં પાકિસ્તાનની મદદથી મોટો આતંકી હત્પમલો કરી શકે છે જૈશ

April 5, 2019 at 11:30 am


જમ્મુ અને કાશ્મીર સતત આતંકના ઓછાયા હેઠળ છે. ગુચર એજન્સીઓએ ફરી એકવાર પ્રદેશમાં આતંકી હત્પમલા અંગે એલર્ટ જારી કરી છે. ફ્રેશ એલર્ટ મુજબ પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ કાશ્મીરમાં મોટા આતંકી હત્પમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. તેઓ આ આતંકી હત્પમલાને આ અઠવાડિયે જ અંજામ આપી શકે છે. પાકિસ્તાન આ માટે આતંકીઓની મદદ કરી રહ્યું છે.
આતંકીઓના ગુ ઈનપુટ મુજબ જૈશના આતંકીઓ આ અઠવાડિયે ૫થી ૯ એપ્રિલ વચ્ચે ગમે ત્યારે રાયમાં મોટો આતંકી હત્પમલો કરી શકે છે. જેને ધ્યાનમાં રાખીને સેના અને સુરક્ષાદળોને એલર્ટ રહેવાનું કહેવાયું છે.

Comments

comments

VOTING POLL