જવાહર મેદાનમાં યુવાનની હત્યામાં ઝડપાયેલા આરોપીઆે જેલ હવાલે

November 8, 2019 at 2:17 pm


Spread the love

શહેરનાં ઘોઘારોડ, ગૌશાળા, શિતળા માતાજીનાં મંદિર સામે રહેતા મુળ પાલિતાણાનાં દેવાભાઇ મકવાણા નામનાં યુવાન પર જાજરૂ જવાનાં મામલે જવાહર મેદાનમાં લોખંડનાં પાઇપ ઝીકી હત્યા કરવાના મામલે મૃતક દેવાભાઇનાં ભાઇ કનુભાઇ માધાભાઇ મકવાણા (ઉ.વ.40)એ નાેંધાવેલી ફરિયાદનાં પગલે પોલીસે ધનજી કેશુ સલાટ, પપ્પુ શીવા સલાટ, ભોટું ઉર્ફે સંજય રતિ સલાટને ઝડપી લઇ કોર્ટ સમક્ષ રજુ કરતાં ઝડપી લઇ કોર્ટે તમામને જેલ હવાલે કરવા હુકમ કરતાં પોલીસે ચારેય શખ્સોને જેલ હવાલે કર્યા હતા.