જસદણના વાતાવરણમાં પલટો: ધુપછાંવ જેવો માહોલ

April 15, 2019 at 11:35 am


જસદણના વાતાવરણમાં આજે સોમવારે સવારે અચેનક પલટો આવતા વાતાવરણ સવારથી ધુપછાવ સાથે જાણે વરસાદ પહેલાની ગરમી હોય તેવો માહોલ સર્જાયો હતો નિયમ સમયે દર્શન આપતા સુરજદાદા પણ વારે ઘડીએ અલોપ થઈ જતાં હતા.

Comments

comments

VOTING POLL