જસદણમાં રોગચાળો વકર્યેા: પાલિકા તત્રં સામે રોષ

April 6, 2019 at 12:35 pm


જસદણમાં ધોમધખતા તાપ અને ડહોળા પાણીને કારણે ઝાડા ઉલ્ટી તાવ જેવા કેસમાં ધરખમ વધારો થતાં દવાખાનાઓમાં નોંધપાત્ર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યારે પાલિકા તત્રં ચોખ્ખુ પાણી આપે અને ખુલ્લામાં વેચાતા ખાધ પદાર્થેા અને પીણાઓના સેમ્પલ લઈ કાયદેસરની કાર્યવાહી કરે તેવી નાગરીકોમાં માંગણી ઉઠવા પામી છે.

Comments

comments