જસદણ વીછિયા પંથકમાં મેઘરાજાનું આગમન થતાં ધરતીપુત્રોમાં આનંદ

August 17, 2018 at 11:28 am


જસદણ વિંછીયા પંથકમાં શુક્રવારે સવારે લાંબા સમય બાદ ફરી મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. લાંબા સમયથી વરસાદે રૂકાવટ કરી હતી. ત્યારે લોકોના જીવ તાળવે ચાેંટયા હતા. આવા સમયે શુક્રવારે સવારથી જ મેઘરાજાએ ધીમીધારે જસદણ, વિંછીયા પંથકના અનેક ગામડાઆેમાં પ્રવેશ કરતા લોકોમાં આનંદ છવાયો છે.

Comments

comments

VOTING POLL