જાણો કપૂરના અનેક ઉપાય

June 28, 2018 at 6:36 pm


જયારે પણ તમે પૂજા કરો છો ત્યારે કપૂરનો ઉપયોગ કર્યો છે. માનવવામાં આવે છે કે કપૂરના ઉપયોગથી વાતારણ શુદ્ધ રહે છે. પરંતુ તમે જાણો છો કે કપૂરનો ઉપયોગ ફક્ત પૂજા માટે નહિ પરંતુ તમે રોજના કાર્યોમાં પણ કરી શકો છો. તો જાણો કપૂરના ઉપયોગો….

ઓઇલ સ્કિન માટે
જો તમારી સ્કિન ઓઈલી હોય અને તેના કારણે ચેહરા પર ડાઘ ડબ્બા હોય તો તમે કપુરમાં ગ્લિસરીન મિક્સ કરી લગાવી શકો છો. થોડા જ દિવસોમાં તમને ફર્ક નજર આવશે.

ખંજવાળમાં આરામ
જો શરીરમાં ખંજવાળ આવતી હોય તો તમે કપૂરને નારિયેળી તેલમાં મિક્સ કરી તે જગ્યા પર લગાવો. થોડા દિવસ પછી પરિણામ તમને ખુદ નજર આવવા માંડશે.

કોઈ જગ્યા પર દાઝી ગયા હોય તો
ક્યારેક કયારેક કોઈ રમત રમતા અમુક સમયે સ્કિન પર દાઝી ગયા હોય . આવી સ્થિતિમાં આરામ મળે તે માટે તમે નારિયેળ તેલમાં કપૂર નાખી તે જગ્યા પર લગાવો જેનાથી ઘણો આરામ મળશે.

આનાથી નહીં થાય હેર ફોલ
જે લોકોના વાળ કમજોર છે અને રોજ વાળ ખરી જવાની સમસ્યાનું સામનો કરવો પડતો હોય તો એવા લોકોએ નારિયેળી તેલમાં થોડું કપૂર નાખી વાળમાં લાગવું. આનાથી વાળ મજબૂત બનશે, સાથે વાળ ખરવાનો પણ બંધ થઇ જશે.

Comments

comments

VOTING POLL