જાણો, ફેમસ સિંગર અને ટેલીવુડમાં ‘સારેગામા લીટલ ચેમ્પ’થી ઘર ઘરમાં ફેમસ નેહા કક્ક્ડનું શા માટે થયું બ્રેકઅપ

January 2, 2019 at 1:17 pm


લેડી સિંગર નેહા કક્કર પાછલા થોડા દિવસોથી ન્યૂઝ પેપરોમાં બ્રેકિંગ ન્યૂઝમાં છવાયેલ રહી હતી. જ્યાં એકબાજુ પોતાના રિયાલીટી શોને લઈને ચર્ચામાં રહે છે તો એકબાજુ તે પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ નેહાએ તેના બ્રેકઅપની ખબર સોશિયલ મીડિયા પર આપેલ તો નેહાના ફેન પણ નિરાશ થઈ ગયા હતા. નેહાના બ્રેકઅપની ખબર સાંભળીને દરેક ફેન હેરાન પરેશાન થઈ ગયા હતા. કેમકે એવું પણ માનવામાં આવે છે કે નેહા જલ્દી જ તેની સાથે લગ્ન કરવાની હતી. જી હા, હાલમાં જ નેહાના બ્રેકઅપનું કારણ સામે આવ્યું છે.નેહા પોતાના અવાજથી લાખો લોકોના દિલો પર રાજ કરે છે. બ્રેકઅપના કારણે નેહા પૂરી રીતે તૂટી ગઈ હતી. પરંતુ નેહાએ પોતે જ પોતાની જાતને સંભાળી લીધી છે. હાલમાં નેહા તેની ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતી નજર પડી છે. આટલું જ નહી નેહાએ પોતાના બ્રેકઅપને કારણે હિમાંશને ઓળખવાની પણ ના કરી છે. હિમાંશ અને નેહા છેલ્લા ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. એવામાં હવે તેમના બ્રેકઅપનું કારણ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ બ્રેકઅપ હિમાંશ કોહલીના કારણે થયું છે. મળતી માહિતી મુજબ હિમાંશ નેહા પર શક કરી રહ્યો હતો. જેના કારણે નેહા ખૂબ જ પરેશાન રહેતી હતી અને પછી નેહાએ નિર્ણય કર્યો કે તે હવેહિમાંશથી અલગ થઈ જશે. આ મામલો આટલે જ પૂરો નથી થતો. ક્યારે બ્રેકઅપ થયું ત્યારે આ બંને વચ્ચે ઘણું જ બોલવાનું થયું હતું. જે પછી નેહા પૂરી રીતે તૂટી ગઈ. જો કે આ બ્રેકઅપનુ કારણ હિમાંશ નો નેહા પર શક કરવો એ જ બતાવવામાં આવી રહ્યું છે.

ક્રિસમસ પાર્ટીમાં મસ્તી કરતી જોવા મળી નેહા


હવે નેહા ધીરે ધીરે હિમાન્સને ભૂલવાની ટ્રાય કરી રહી છે. ઇંડિયન આઈડોલ શો પછી નેહા ક્રિસમસ પાર્ટીમાં જોવા મળી હતી. નેહા કક્કડ રેડ કલરના ડ્રેસમાં ક્યૂટ સ્માઇલ કરી રહી છે. તમને જણાવી દઈએ કે નેહા હિમાંશ સાથે પોતાનું ફ્યુચર જોઈ રહી હતી. પરંતુ હવે તેને હિમાંશનુ નામ સંભાળવું પણ નથી ગમતું. જો કે નેહા હિમાંશથી અલગ થઈને પોતાને આઝાદ સમજી રહી છે.

સોશિયલ મીડિયા પર કર્યું હતું પોતાનું દર્દ શેર


નેહાએ પોતાના બ્રેકઅપનું દર્દ સોશિયલ મીડિયા પર રજૂ કર્યું હતું. એટલું જ નહી નેહા અને હિમાંશ એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો પણ કર્યા હતા. જે પછી બંનેએ એકબીજાના ફોટા પણ ડિલીટ કરી દીધા હતા.

Comments

comments

VOTING POLL