જાપાનમાં સ્ત્રીઓને હિલ સેન્ડલ પહેરવી છે ફરજીયાત…

June 8, 2019 at 11:48 am


થોડા સમય પહેલા જ જાપાનમાં સ્ત્રીઓને હાઇ હીલ પહેરવાના રિવાજ સામે અરજી દાખલ કરવામાં આવી હતી. જાપાન વિશ્વનો પ્રથમ દેશ હશે જ્યાં હવે તમામ મહિલાઓ માટે હાઇ હીલ્સ પહેરવાનું ફરજિયાત થઇ રહ્યું છે. હકીતતમાં થોડા દિવસ પહેલા, જાપાનમાં સ્ત્રીઓને હાઇ હીલ પહેરવાની રીત સામે અરજી દાખલ કરવામાં આવી હતી. જાપાનના આરોગ્ય અને શ્રમ પ્રધાને તે કાર્યસ્થળના નિયમોને ન્યાય આપ્યો છે. આ દેશમાં મહિલાઓ માટે ઉંચી હીલ પહેરવી યોગ્ય અને ફરજિયાત છે. મહિલાઓના આ સમુહે રોજગારની અરજી અથવા કામના સ્થળોમાં મહિલા કર્મીઓને હાઇ હીલ પહેરવાને ફરજિયાત કરવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતા અરજી દાખલ કરી છે. મંગળવારે શ્રમ મંત્રાલયે આ અરજી રજૂ કરી હતી. જાતીય સતામણી સામે આ અભિયાનને ગ્લોબલ મી ટૂ ના આધારે કૂ -ટૂ નામ આપવામાં આવ્યું છે.

Comments

comments

VOTING POLL