જાપાની સ્ત્રીઓની સુંદરતાનું રાઝ ખુલી ગયું…

June 11, 2019 at 11:16 am


આપણે સૌકોઈ જાણીએ જ છીએ કે અન્ય દેશોની સ્ત્રીઓની તુલનામાં જાપાનની સ્ત્રીઓ ખુબ જ સુદર લગતી જોવા મલે૪ છે. ત્યારે જાપાનની સ્ત્રીઓની સુંદરતાનું રાઝ ખુલી ચુક્યું છે જાણો શા માટે તે અંત્યંત સુંદર લાગે છે….

ખાસ કરીને તો જાપાનની સ્ત્રીઓ પોતાની સુંદરતાનું ખુબ જ જતન કરે છે. ઉપરાંત તે સુંદરતા સાથે કોઈ જાતનું કોમ્પ્રોમાય્ઝ પણ નથી કરતી. મહત્વની વાત એ જાણવા મળી છે જાપાનની સ્ત્રીઓની સુંદરતા પાછળનું રાઝ મસાજ છે. આ લોકો નિયમિત મસાજ કરાવે છે જેના લીધે તેમની સુંદરતા જળવાઈ રહે છે તેમજ આ લોકો મસાજ માટે ઓછામાં ઓછું તેલ હોય તેવી ક્રિમ પસંદ કરે છે. સૌપ્રથમ ચહેરાને બરાબાર સાફ કરીને સુકવી લો. એ પછી ચહેરા પર જરૂર જેટલી જ ક્રિમ લગાવો. હાથની ત્રણ આંગળીઓથી ચહેરાપર દબાણ આવે તે હળવા હાથે મસાજ કરો. દબાણ આપતી વખતે ખ્યાલ રાખો કે દુખાવો ના થાય. આંખની ચારેતરફ પ્રેશર આપીને મસાજ કરો. ચહેરાના એ ભાગો પર મસાજ કરો જ્યાં ગદંકી જમા થવાની સંભાવના વધારે હોય. મસાજ પછી ભીના રૂના ચહેરો સાફ કરી લો.

Comments

comments