જાપાન પુરમાં હજુય મોટી સંખ્યામાં લોકો લાપત્તા છે

July 14, 2018 at 7:48 pm


જાપાનમાં રેકોર્ડ વરસાદ બાદ સ્થિતિમાં ધીમી ગતિએ સુધારો થઇ રહ્યાાે છે પરંતુ હવે રોગચાળાનું સંકટ તાેળાઈ રહ્યું છે. મોતનાે આંકડો 200થી ઉપર પહાેંચી ચુક્યો છે અને આંકડો હજુ ઉપર જઇ શકે છે. લાપત્તા થયેલા લોકોની સંખ્યા 38 હોવાથી આ લોકો જીવતા મળે તેવી શક્યતા આેછી છે. જાપાનમાં છેલ્લા કેટલાક દશકના સાૈથી વિનાશક પુર તરીકે આને જોવામાં આવે છે. અનેક મકાનાે જમીનમાં ઉતરી ગયા છે અને વાહનાે પણ ગરકાવ થઇ ગયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. લાપતા રહેલા લોકોની સંખ્યા હજુ પણ ખુબ વધારે છે. આવી સ્થિતીમાં મોતનાે આંકડો હજુ વધી શકે છે. લાપતા થયેલા લોકો હવે જીવિત મળે તેવી શક્યતા આેછી દેખાઇ રહી છે. જો કે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ફસાયેલા લોકોને બચાવી લેવા માટે 70 હજાર ઇમરજન્સી વર્કરોને રોકવામાં આવ્યા છે. સુરક્ષાદળ, સેના જવાનાે જે બચાવ અને રાહત કામગીરીમાં છે તેમની સંખ્યા 73000 જેટલી છે. ભારે વરસાદ બાદ હજુ પણ જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલુ છે. મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી છે. બચાવ અને રાહત કામગીરીમાં હેલિકોÃટરની સેવા લેવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં મકાનાે પણ ડુબી ગયા છે. રાહત અને બચાવ કામગીરીમાં 700થી વધારે હેલિકોÃટર લાગેલા છે. ફસાયેલા લોકોને સુરક્ષિત બચાવી લેવાના પ્રયાસાે થઇ રહ્યાા છે. પશ્ચિમી જાપાનમાં સ્થિતી સાૈથી વધારે ખરાબ થયેલી છે. કેટલાક ગામ પૂર્ણ રીતે ડુબી ગયા છે. કેટલાક લોકો બચવા માટે છત પર આશ્રય લઇ રહ્યાા છે. ભારે વરસાદના કારણે એકાએક પુરની સ્થિતી સજાૅઇ ગઇ છે. ભેખડો ધસી પડવાના બનાવો બની રહ્યાા છે. ભારે વરસાદ અને પુરના કારણે આશરે 20 લાખ લોકોને પ્રતિકુળ અસર થઇ રહી છે. સેંકડો લોકો ઘાયલ થયા છે. હિરોશિમા પ્રાંતના અધિકારીએ કહ્યાુ હતુ કે અમે 23 કલાક બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. પાણી અને ગેસ કનેક્શન સ્થાપિત કરવાના પ્રયાસાે ચાલી રહ્યાા છે. 20 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી ચુક્યા છે. સેંકડો મકાનાે સંપૂર્ણપણે નાશ પામ્યા છે અથવા તાે નુકસાન પામી ચુક્યા છે. એક વિસ્તારમાં સતત ત્રણ કલાક સુધી વરસાદના લીધે હાલત કફોડી બની છે. હિરોસિમા સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. 54000થી વધુ લોકોને સુરક્ષિત ખસેડવામાં આવી ચુક્યા છે. જાપાનમાં ભારે વરસાદ બાદ હવે રોગચાળાની દહેશત પણ ¡વતીૅ રહી છે. જો કે સુરક્ષા દળો અને તંત્ર દ્વારા હાલમાં લોકોને બચાવી લેવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. તેમની પ્રથમ પ્રાથમિકતા એ છે. જાપાનમાં કેટલાક વિસ્તારોમાં લોકો હજુ પણ જળબંબાકારની સ્થિતિમાં ફસાયેલા છે. ભારે વરસાદના ભારે નુકસાન થયુ છે. ચારેબાજુ તબાહીના ચિત્ર સ્પષ્ટપણે જોઇ શકાય છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે પરંતુ લાખો લોકો હજુ પણ મુશ્કેલીમાં છે. અનેક લોકો વિજળી વગર રહી રહ્યાા છે. લોકોને હજુ પણ છતાે પર આશ્રય લેવાની ફરજ પડી રહી છે. બચાવ અને રાહત કામગીરામાં 700 હેલિકોÃટરની મદદ લેવામાં આવી રહી છે. સાથે સાથે મોતનાે આંકડો વધી રહ્યાાે છે.

Comments

comments

VOTING POLL