જામજોધપુરઃ પાટણ-પરડયા રોડ પરથી વનખાતાએ 3 વર્ષનો દીપડો પડકી પાડયો

August 9, 2018 at 11:51 am


જામજોધપુર તાલુકાના પાટણ તેમજ પરડયા વચ્ચેના રોડ પરથી જામજોધપુર વનખાતાએ 3 વર્ષનો દિપડો પકડી પાડયો હતો અને પાંજરે પુર્યો હતો.

Comments

comments

VOTING POLL