જામનગરના મોહનનગરમાં મનમાં લાગી આવતા વૃધ્ધે જીવાદોરી ટુંકાવી

May 11, 2018 at 11:54 am


જામનગરના ગોકુલનગર વિસ્તારમાં મોહનનગર શેરી નં. 1 બ્લોક નં. 4142-એ માં રહેતા પંચાભાઇ મેઘજીભાઇ દુધાગરા (ઉ.વ.59)એ ગઇકાલે પોતાની મેળે પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ગઇકાલે મરણજનારના દિકરાની વહુ માવતરે જવાનું કહેતા મૃતક પંચાભાઇએ ના પાડી હતી, ફરીવાર માવતરે જવાનું કહેતા ઘરમાં રકઝક થઇ હતી દરમ્યાનમાં મરણજનારને મારૂં કોઇ કહયું માનતા નથી એ બાબતનું મનમાં લાગી આવતા આ પગલુ ભર્યાનું નિતીનભાઇ દ્વારા સીટી-સી માં જાહેર કરવામાં આવ્યુ હતું.

Comments

comments

VOTING POLL