જામનગરના વોર્ડ નં. 3 માં હકુભા જાડેજાના ટ્રસ્ટ દ્વારા નોટબુક વિતરણ

May 25, 2018 at 1:06 pm


Spread the love

જામનગરમાં શ્રી ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને જામનગર 78ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા(હકુભા) દ્રારા વોર્ડનં.3માં રામેïવર મંદિર, વિજયાબા હોલ અને વિકાસગૃહ ચોક ખાતે નોટબુક વિતરણનો સમારંભ યોજવામાં આવેલ હતો. સંસ્થાના ચેરમેન અને ધારાસભ્ય હકુભા જાડેજાએ શિક્ષ્ાણ જગતને ધબક્તું રાખવા અને વિધાથ}આેને શિક્ષ્ાીત બનાવા આ નોટબુક વિતરણ એક શિક્ષ્ાણના પાયાની ઈટ સમાન છે. શિક્ષ્ાણ એ તેમનો જીવન મંત્ર બનાવનાર ધારાસભ્ય હકુભા જાડેજાના હસ્તે વોર્ડનં.3માં વિધાથ}આેને નોટબુક વિતરણમાં અનેક વિધાથ}આે અને વાલીઆે આ નોટબુક લેવા આવ્યાં હતા અને તેઆેએ શિક્ષ્ાણના પ્રïનો અંગે ધારાસભ્ય હકુભા જાડેજા સાથે ગોષ્ઠી કરી હતી.

જેમાં વોર્ડનં.3માં રામેïવર મંદિર અંદર , રામેïવર ચોકમાં ધારાસભ્ય હકુભા જાડેજા ઉપરાંત કોર્પોરેટર કિશનભાઈ માડમ, જયેન્દ્રસિંહ ઝાલા, ખુમાનસિંહ સરવૈયા, પ્રવિણસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ સોઢા, પ્રજ્ઞેશભાઈ ભટૃ, દિપકભાઈ વાછાણી, દિલિપસિંહ કંચવા, ગજેન્દ્રસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, પ્રજ્ઞાબા સોઢા, ભાવિષ્ાાબેન ધોળકીયા, સી.એંમજાડેજા, વિજયસિંહ જેઠવા, જસ્મીનભાઈ ધોળકીયા, પુષ્પરાજસિંહ રાણા, મહેન્દ્રસિંહ રાણા, ઘનશ્યામસિંહ જાડેજા, સાજીદભાઈ ખુરેશી, દિનેશભાઈ માલધારી, ધિરજભાઈ રાઠોડ, શિક્તસિંહ ગોહીલ વગેરે આગેવાનો ઉપિસ્થત રહયાં હતા.

તેવી જ રીતે વોર્ડનં.3માં વિજયાબા હોલમાં, શાંતીનગર શેરીનં.3માં ધારાસભ્ય હકુભા જાડેજા ઉપરાંત કોર્પોરેટર અલ્કાબા જાડેજા, વિક્રમસિંહ જાડેજા, નાનભા બાપુ, પ્રÛુમનસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, ધર્મરાજસિંહ જાડેજા, ગજુભા રાણા,જયરાજસિંહ જાડેજા, જસ્મીનભાઈ ધોળકીયા, પુષ્પરાજસિંહ રાણા, મહેન્દ્રસિંહ રાણા, ઘનશ્યામસિંહ જાડેજા, સાજીદભાઈ ખુરેશી, દિનેશભાઈ માલધારી, ધિરજભાઈ રાઠોડ, શિક્તસિંહ ગોહીલ વગેરે આગેવાનો ઉપિસ્થત રહયાં હતા.

વોર્ડનં.3માં વકાસગૃહ ચોક, મનમોજી ગોલાવાળા પાસેના વિસ્તારમાં ધારાસભ્ય હકુભા જાડેજા ઉપરાંત કોર્પોરેટર દિનેશભાઈ પટેલ, સુભાષ્ાભાઈ જાેષ્ાી, અલ્કાબા જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, નરેનભાઈ ગઢવી, વિક્રમસિંહ જાડેજા, પ્રવિણભાઈ અમૃતિયા, દિલીપસિંહ જાડેજા, દિપકભાઈ વાછાણી, નરેન્દ્રભાઈ દવે, નલીનભાઈ બોરા, જસવંતભાઈ મહેતા, બિજલભાઈ મારુ, રાજેન્દ્રસિંહ જાડેજા, ગજુભા રાણા, પ્રÛુમનસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, જસ્મીનભાઈ ધોળકીયા, પુષ્પરાજસિંહ રાણા, મહેન્દ્રસિંહ રાણા, ઘનશ્યામસિંહ જાડેજા, દિનેશભાઈ માલધારી, ધિરજભાઈ રાઠોડ, શિક્તસિંહ ગોહીલ જયરાજસિંહ જાડેજા, જસ્મીનભાઈ ધોળકીયા, પુષ્પરાજસિંહ રાણા, મહેન્દ્રસિંહ રાણા, ઘનશ્યામસિંહ જાડેજા,સાજીદભાઈ ખુરેશી, દિનેશભાઈ માલધારી, ધિરજભાઈ રાઠોડ, શિક્તસિંહ ગોહીલ વગેરે આગેવાનો ઉપિસ્થત રહયાં હતા.

શ્રી ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને જામનગર 78ના ધારાસભ્ય હકુભા જાડેજાએે તમામ આગેવાનોએ આ તકે નોટબુક મેળવવા આવનારા વિધાથ}આે તથા વાલીઆેએ આ કાર્યક્રમને બિરદાવયો હતો. ધારાસભ્ય હકુભા જાડેજાએ પણ વિધાથ}આેને વધુમાં વધુ શિિક્ષ્ાત બનવા અપીલ કરી હતી.