જામનગરમાં બહાદુરભાઇ કોઠારી કપનું આયોજન

May 11, 2018 at 12:48 pm


ગત વર્ષ પ્રમાણે આ વર્ષે પણ બહાદુરભાઇ કોઠારી કપ qક્રકેટ સીઝન બોલનું આયોજન સબ કોચિંગ સેન્ટર તથા જામનગર ડીસ્ટ્રીક qક્રકેટ એસોસિએશન દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જામનગર જિલ્લા તથા અન્ય જિલ્લાના પણ યુવા ખેલાડીઆે પોતાની પ્રતિભા આ ટુનાર્મેન્ટમાં બતાવી શકે અને જામનગર ડિસ્ટિ²કટમાં રમાતા મેચો જેવા કે જય હિન્દ ટ્રાેફી તાજાવાલા/ટી 20 અંડર -19 તથા અંડર 16 ટુનાર્મેન્ટમાં પોતાના સારા પ્રદર્શનથી જામનગર ડિસ્ટિ²કટ qક્રકેટ ટીમમાં સ્થાન મેળવી શકે તે મુખ્ય હેતુ રહેશે તથા qક્રકેટ પ્રેમીઆે પોતાની qક્રકેટ ટીમ બનાવી આ ટુનાર્મેન્ટમાં વિનામુલ્યે ભાગ લઇ શકશે, દરેક ટીમે પોતાના 16 ખેલાડી તથા પોતાની ટીમ આઇકાર્ડ સાથે ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે (રજીસ્ટે²શન ફરજીયાત રહેશે) પછી જ તેમની ટીમ ને આઇકાર્ડ આપી પ્રવેશ આપવામાં આવશે દરેકે પોતાનો યુનિફોર્મ સફેદ કલરનો રહેશે તેમાં કંપનીના લોગો સિવાયનું કોઇપણ જાતનું લખાણ ન હોવું જોઇએ આ ટુનાર્મેન્ટ નોક આઉટ પધ્ધતિથી 40 આેવર/20આેવરની એમ બે ફોર્મેટમાં રમાશે વધુ વિગત માટે જામનગર qક્રકેટ બંગલો ખાતે મહેન્દ્રસિંહ ચૌહાણ (કોચ)નો સંપર્ક સાધવો.

Comments

comments