જામનગરમાં બાંધકામના નવા નિયમો (રેરા) મુજબના પ્લાન મંજુર નવા પ્રાેજેકટોથી જામનગરના વિકાસમાં અલગ દિશા: બાથાણી બિલ્ડર્સ દ્વારા નવા જીડીસીઆર મુજબનો પ્રથમ પ્રાેજેટક રપ ફેબ્રુઆરીથી શુભારંભ

February 22, 2018 at 10:58 am


રેરા, કોમન જીડીસીઆર સહિત સરકારના તમામ નિતી નિયમોના પાલન કરતો જામનગરનો પ્રથમ પ્રાેજેકટ, 1 બીએચકે, 2 બીએચકે અને 3 બીએચકે ના 133 ફલેટનું શહેરની મધ્યમાં જ નિમાર્ણ, ગ્રાહકોને નિયમ મુજબ 2.67 લાખની સરકારી સબસડી પણ આ પ્રાેજેકટમાં મળવાપાત્ર, ભાડામાંથી મુકિત અને ઘરના ઘરનું સ્વપ્ન થશે સાકાર, હવે હર કોઇ મુકત થશે ભાડાના મકાનથી.

જામનગર શહેરમાં બાંધકામના વ્યવસાય સાથે છેલ્લા બે દાયકા કરતાં પણ વધુ સમયથી ગ્રાહકોના વિશ્વાસ સાથે જોડાયેલ જામનગરના નામાંકિત બિલ્ડર્સ ગ્રુપ બાથાણી બિલ્ડર્સ દ્વારા સામાન્ય માણસોના સ્વપ્ન સમા પ્રાેજેકટ આરવ હાઇટસનો પ્રારંભ રપ ફેબ્રુઆરીના રોજ દબદબાભેર થવા જઇ રહ્યાે છે, બાથાણી બિલ્ડર્સના આ પ્રાેજેકટ થકી કેટલાય લોકો પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરી શકશે તે વાત નિશ્વિત બની ચુકી છે, વ્યકિત કોઇપણ હોય ચાહે તે મધ્યમવગ}ય હોય કે પછી શ્રીમંત પણ તેના જીવનમાં એક ઇચ્છા હંમેશાને માટે રહેલ હોય છે કે પોતાનું ઘરનું ઘર હોય અને વ્યકિત કોઇપણ ભોગે ભાડાના મકાનમાંથી મુકિત મેળવી અને પોતાનું ધરનું ઘર હોય તેવું સ્વપ્ન જોતા હોય છે. પણ પરવડે તેવા દરોના હોવાથી ઘણી વખત લોકો ધરના ઘરથી વંચીત રહી જતા હોય છે, ત્યારે સામાન્યમાં સામાન્ય માણસના ઘરનું સ્વપ્ન તેમને પોસાય તેવા દરથી સાકાર કરવા જામનગરમાં છેલ્લા 22 વર્ષથી બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ અને વિશ્વસનીય નામ એવા બાથાણી બિલ્ડર્સ દ્વારા જામનગરમાં એક મહત્વપૂર્ણ અને નાેંધનીય કહી શકાય તેવો પ્રાેજેકટ હાથ ધરવામાં આવ્યો છે.

જામનગર શહેરની વચ્ચોવચ્ચ અને શહેરના અતિ વિકસી રહેલ વિસ્તાર એવા દિગ્જામ સર્કલ નજીક આરવ હાઇટસના બાથાણી બિલ્ડર્સના મહત્વપૂર્ણ પ્રાેજેકટમાં અત્યાર સુધી મેટ્રાેસીટીમાં જોવા મળતી તમામ સુવિધાઆે તો ગ્રાહકોને મળશે જ પણ સાથાેસાથ ગુજરાત સરકાર દ્વારા એક બિલ્ડીગનું નિમાર્ણ કરવા માટે અમલી બનાવવામાં આવેલ તમામ નિતી નિયમો જેવા કે રેરા એકટ (ધી રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી એકટ) કોમન જીડીસીઆર સહિતના નિયમોના પાલનમાં આવકી લેવામાં આવ્યો હોય તેવો જામનગરનો આ એકમાત્ર પ્રાેજેકટ છે.

બાથાણી બિલ્ડર્સ દ્વારા નિમાર્ણ પામી રહેલ આરવ હાઇટસમાં સાતમાળની ચારવિંગમાં 133 ફલેટસ 1 બીએચકે, 2 બીએચકે અને 3 બીએચકેના શહેરના દિગ્જામ સર્કલ નજીકના આરવ હાઇટસમાં જોવા મળશે,ના માત્ર ફલેટસ બનાવી અને લોકોને વેચાણ કરી આપવા પણ બાથાણી બિલ્ડર્સ જેનું નામ એજ વિશ્વાસ છે તેમના દ્વારા એક મેટ્રાે શહેરના એપાર્ટમેન્ટમાં જોવા મળતી તમામ સુવિધાઆે જેવી કે ચિલ્ડ્રનપ્લે એરીયા, ગાર્ડન, સમગ્ર એપાર્ટમેન્ટ સંકુલમાં સી.સી. ટીવી કેમેરાઆેથી સજજ તો સાથે જ ગાર્ડન, સીનીયર સીટીઝન સીટીગ એરીયા અને રાઉન્ડ ધ કલોક સિકયુરીટી અને બીજુ તો ઘણું પણ આરવ હાઇટસના આ મહત્વપૂર્ણ પ્રાેજેકટમાં બાથાણી બિલ્ડર્સ દ્વારા સામેલ કરવામાં આવ્યું છે.

બાથાણી બિલ્ડર્સના રોનક બાથાણી જણાવે છે કે આરવ આઇટસના અમારા આ મહત્વપૂર્ણ કહી શકાય પ્રાેજેકટમાં સરકારના તમામ નિયમોને બાથાણી બિલ્ડર્સ દ્વારા બિલ્ડીગના નિમાર્ણ કાર્યમાં આવરી લેવામાં આવ્યા હોવાનો ફાયદો પણ ગ્રાહકોને મળશે અને નિયમ મુજબ સરકાર તફરથી મળવાપાત્ર અંદાજીત રૂા.2.67 લાખ સુધીની સબસીડી પણ જે તે ગ્રાહકોને મળશે, રોનક બાથાણીએ વધુમાં એમ પણ જણાવે છે કે, અમારૂ સ્વપ્ન માત્ર સામાન્ય લોકોને ઘરનું ઘર મળે તે છે અને અતિ પોસાય તેવા દરોથી આ પ્રાેજેકટમાં જામનગરના સામાન્ય લોકોનું સ્વપ્ન સાકાર થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યકત કયોર્ હતો.

આગામી પચ્ચીસ ફેબ્રુઆરીના રોજ જે જગ્યા પર આરવ હાઇટસ નિમાર્ણ પામવાનું છે તે દિગ્જામ સર્કર્લ નજીક સવારે 9 થી 3 વાગ્યા સુધી ભવ્ય ઉદઘાટન સમારો યોજાશે અને જમાં પોતાના ઘરના ઘરનું સ્વપ્ન જોતા જામનગરના કેટલાય લોકો પોતાના સ્વપ્નમાં અને શહેરના હાર્દસમાં વિસ્તારમાં પોતાના મકાનનું એડવાન્સ બુકિંગ કરાવી અને પોતાનું સ્વપ્ન સાકાર કરશે.

Comments

comments