જામનગરમાં મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે મહાનુભાવોને અપાયા ‘આજકાલ ઈમ્પીરીયા એવોર્ડસ’

August 18, 2019 at 11:40 am


આજકાલ દૈનિક ગૃપ દ્વારા ગઈકાલે જામનગર શહેરના સુવિખ્éાત સેવન સિઝન રિસોર્ટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે જામનગરને આધુનિક બનાવનારા મહાનુભાવોને આજકાલ ઈમ્પીરીયા એવોર્ડસ એનાયત થયા હતાં. આ પ્રસંગે આજકાલ ગૃપના ધરોહર ધનરાજભાઈ જેઠાણી, ચંદ્રેશભાઈ જેઠાણી અને અનિલભાઈ જેઠાણી ખાસ ઉપિસ્થત રહ્યા હતાં. ગૃપ એડિટર કાના બાટવા પણ હાજર રહ્યા હતાં.

Comments

comments

VOTING POLL