જામનગર મહાપાલીકા દ્વારા પ્રિ-મોનસુનની કામગીરી આરંભાઇ

May 10, 2019 at 10:34 am


જામનગર મહાનગરપાલીકા દ્વારા દિગ્વીજય પ્લોટ-49 પાસેની કેનાલમાંથી પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત કેનાલો, ગટરોની સફાઇ આજે આંરભાઇ હતી, કેનાલોમાંથી અઢળક કોથળીઆે, પ્લાસ્ટીકની વસ્તુઆે વગેરે કાઢવામાં આવી હતી. આ પ્રિ-મોનસુન કામગીરી સમયે જામનગર મહાપાલકાના સોલીડ વેસ્ટ શાખાના અધિકારી ઉપિસ્થત રહયા હતા.

Comments

comments