જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિની તા.૨૬ના બેઠક

April 16, 2018 at 3:24 pm


રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય સેવા સાથે સંકળાયેલા પંચાયતના કર્મચારીઓની બદલીની નીતિ અંગે ચર્ચા–વિચારણા કરવા આરોગ્ય સમિતિની એક બેઠક આગામી તા.૨૬ના બપોરે ૩ વાગ્યે મળનારી છે. સમિતિના ચેરમેન કિરણબેન કિશોરભાઈ અંદીપરાના અધ્યક્ષસ્થાને યોજાનારી આ બેઠકમાં આરોગ્ય વિભાગને લગતી અન્ય બાબતોની પણ ચર્ચા–વિચરણા કરાશે

Comments

comments

VOTING POLL