જીઓ-2 ફોન ખરીદવાની બીજી તક 20 સપ્ટેમ્બર…

September 14, 2018 at 6:04 pm


જો તમે પણ હજુ સુધી રિલાયન્સ જીઓ ફોન-2 લઈ શક્યા ન હોય તો ચિંતા ના કરો. આ ફોનનો બીજો સેલ આગામી 20 સપ્ટેમ્બરે થવા જઈ રહ્યો છે. જેના માટે તમે બુકિંગ કરી શકો છો. સેલની શરૂઆત 20 તારીખે બપોરે 12 વાગ્યે થશે. જીઓ ફોન માટેની વેબસાઈટ પરથી આ ફોન ઓનલાઈન બુક કરી શકાશે.

Comments

comments

VOTING POLL