જૂનાગઢમાં ગેંગવોરઃ 3 રાઉન્ડ ફાયરિંગ સ્કોપિર્યો સળગાવાઈ

January 19, 2019 at 11:51 am


જૂનાગઢમાં અગાઉથી મારા મારીના મનદુઃખનો ખાર રાખી મતવાડામાં પાંચ શખસોએ એક સંપ કરી ત્રણ રાઉન્ડ ફાયરિ»ગ કરી સ્કોપ}યો ગાડી સળગાવી રૂા.2 લાખના નુકશાન કર્યા અંગેની પો.ફરિયાદ એડીવીઝનમાં નાેંધાતા પોલીસે સાતેય શખસોને ઝડપી લેવા ચક્રાેગતિમાન કર્યા હતાં. ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ તા.17ને રાત્રીના 12 વાગ્યે જૂનાગઢના જેલ રોડ મતવાડા ખાતે રહેતા ફરજાનાબેન ઈકબાલભાઈ હુસેન બ્લોચ (ઉ.વ.43)એ નવાકાખાન નાસીખાન પઠાણ, જીસાનખાન યાસીન પઠાણ રહે બન્ને જેલ રોડ, આદીલ રહેસુખનાથ ચોક શાકમાર્કેટની ગલીમાં, અસ્કાફખાન, ઈમ્તીયાઝ દરબાર સામે ત્રણ રાઉન્ડ ફાયરીગ કરી અને ફરજાનાબેનની સ્કોપ}યો ગાડી નં.જીજે12એ1075 રૂા.2 લાખની પાંચ શખસોએ અગાઉની મારામારીના મનદુઃખનો ખાર રાખી સળગાવી દઈ નુકશાન કર્યાની પો.ફરિયાદ નાેંધાતા પોલીસે પાંચ શખસો સામે કલમ 143 અંતર્ગત ગુનો નાેંધી પાંચ શખસોની ધરપકડ કરી આ અંગે વધુ તપાસ એ-ડીવીઝન પીએસઆઈ એમ.કે.મોડેદરા ચલાવી રહ્યા છે.

Comments

comments

VOTING POLL