જૂનાગઢમાં જોબની લાલચ આપી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મની મહિલાની ફરિયાદ

April 18, 2019 at 11:54 am


જૂનાગઢમાં યુવતીને જોબ અપાવવાની લાલચ આપી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચયર્નિો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.
જૂનાગઢમાં વારંવાર મજબુર મહિલાઓને કામની લાલચ આપી શારીરીક શોષણનો ભોગ બનવાની વધુ એક ઘટના પોલીસમાં નોંધાવા મુજબ ખામધ્રોળ રોડ વિસ્તારમાં રહેતી મહિલાએ ટીંબાવાડી વિસ્તારમાં દુકાન ધરાવતા જીજ્ઞેશ બાબુ પટેલ વિધ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને જોબ અપાવાની લાલચ આપી સંપર્ક વધારી સત્યમ ગેસ્ટ હાઉસના મ નં.7માં લઈ જઈ દુષ્કર્મ આચયર્નિી ફરિયાદ નોંધાવતા પોલીસે જીજ્ઞેશ વિધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિદેશી દા સાથે ઝડપાયો
જૂનાગઢના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન પરપ્રાંતીય ખેત મજુર પ્રેમસીંગ કાળુસીંગ ઉ.વ.35ને વિદેશી દાની બોટલ એક કિંમત ા.400ની સાથે પકડી પાડી આ દાની બોટલ કયાંથી આવી ? તે અંગે તપાસ હાથ ધરી છે.

Comments

comments