જૂનાગઢ આઈસ્ક્રીમ વેપારીના મકાનમાં 1.63 લાખની ચોરી

October 9, 2019 at 11:39 am


જૂનાગઢમાં નવરાત્રી અને દશેરાના બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસ માટે પડકારરૂપ બનેલા તસ્કરોએ વધુ એક 1.50 લાખથી વધુની ઘરફોડ ચોરીની થયેલ ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
બી-ડીવીઝન પોલીસમાં હીરાલાલ મંગલસિંહ જાટ રહે. બાપુનગર જોષીપરાએ નાેંધાવેલી પોલીસ ફરિયાદમાં ગઈકાલે રાત્રે કોઈ અજાÎયા તસ્કરોએ ફરિયાદીના મકાનમાં આવી રૂમમાં રાખેલ લોખંડની તિજોરીનું લોક તોડી 1.50 લાખની રોકડ તથા બાજુમાં રાખેલી પેટીમાંથી ચોરી ગયાની પોલીસ ફરિયાદના આધારે પોલીસે આઈસ્ક્રીમના વેપારી એવા હીરાલાલ જાટની ચોરીની ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે.

Comments

comments